ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ શું છે?
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ એ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકતાઓ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાર્યક્રમ છે તેનો ઉદ્દેશ ધોરણ 10 થી સંશોધન સ્તર સુધીના વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેથી કરીને દરેક ઉચ્ચ શિક્ષણની પહોંચ મળે તેની ખાતરી કરવામાં આવે શિષ્યવૃતિ તમામ જાતિના વિદ્યાર્થીઓ એટલે કે એસસી એસટી ઓબીસી વગેરે જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ ચાલુ છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ એવા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવે છે જેઓ તેમના ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળ પૂરું પાડવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે દરેક શિષ્યવૃતિ કાર્યક્રમ વિવિધ પુરસ્કાર ઓ અને ભથ્થાઓ પ્રદાન કરે છે જેની વિગતો અર્જિત પર પ્રદાન કરવામાં આવશે યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસને આગળ વધારવા માટે જરૂરી નાણાકીય સહાય મળી રહે છે
યોજનાનું નામ |
Digital Gujarat Scholarship |
ફોર્મ ભરવાની તારીખ |
09-10-2024 થી 10-11-2024 |
Website |
|
રાજ્ય |
ગુજરાત |
અરજી
માધ્યમ |
ઓનલાઇન |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની પાત્રતા
SC: આવક મર્યાદાની માહિતી નીચે આપેલ છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ માટેના જરૂરી દસ્તાવેજો
- અરજદારનું જાતિ પ્રમાણપત્ર
- કુટુંબ ની આવકનું પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- ધોરણ 10 ની માર્કશીટ પછી ના તમામ વર્ષ/સેમેસ્ટર ની માર્કશીટ(જ્યાં સુધી અભ્યાસ કરતાં હોય ત્યાં સુધી ની )
- વર્તમાન અભ્યાસ ક્રમ માટે પ્રવેશ ફી ની રસીદ
- શાળા છોડિયાનું પ્રમાણપત્ર
- છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું પ્રમાણપત્ર
- ગેપ એફિડેવીટી (જો ગેપ એક વર્ષથી વધુ હોય તો)
- લગ્નનું પ્રમાણપત્ર (જો હોય તો)
- શાળા કે કોલેજ નું ઓળખ પત્ર
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત શિષ્યવૃતિ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ https://www.digitalgujarat.gov.in/પર જાઓ
- સત્તાવાર વેબસાઈટના હોમપેજ પર ગયા પછી ફક્ત નોંધણી વિકલ્પ પસંદ કરો
- ડિજિટલ ગુજરાતી છે માટે ઓનલાઇન નોંધણી ફોર્મ દર્શાવતી નવી વિન્ડો જોવા મળશે
- ખાતરી કરો કે તમે આ ફોર્મ પર બધી જ જરૂરી વિગતો ચોક્કસપણે દાખલ કરી છે અને તમારા ફોન નંબર અને ઇમેલ એડ્રેસ બંને દાખલ કરેલ છે
- તમે કયા શિષ્યવૃતિ કાર્યક્રમ માટે ઓનલાઇન અરજી સબમીટ કરવા માંગો છો તે પસંદ કરો
- અંતે તમામ જરૂરી કાગળો અને તમારી બેન્કિંગ વિશેની માહિતી દાખલ કરો
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ માટે અરજીના અંતે સબમીટ બટન પર ક્લિક કરો
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સ્થિતિ કેવી રીતે તપાસવી?
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની સ્થિતિ તપાસવીએ ખૂબ જ સરળ છે જે વિદ્યાર્થીઓ તેમની શિષ્યવૃત્તિ અરજીઓ સબમીટ કરી છે તેઓ તેમના ઈમેલ આઇડી અથવા મોબાઈલ નંબર અને પાસવર્ડ વડે તેના ડેસબોર્ડમાં લોગીન કરીને આ કેપ્ચા પૂર્ણ કરીને વર્તમાન વર્ષ માટે તેમની અરજીની સ્થિતિ સરળતાથી તપાસી શકે છે
0 Comments