GSRTC Conductor Bharti 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 571 કંડકટર જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ₹26,000/- આપવામાં આવશે. આ તક ખાસ કરીને દિવ્યાંગ ભાઈ-બહેનો માટે સારા કારકિર્દીનો માર્ગ બની શકે છે.
ભરતીની મુખ્ય વિગતો
- સંસ્થા: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
- પોસ્ટનું નામ: કંડકટર
- કુલ જગ્યાઓ: 571
- ઉમર મર્યાદા : 18 થી 33 વર્ષ (મહતમ 45 વર્ષ)
- પગાર: ₹26,000/- (ફિક્સ 5 વર્ષ)
- અરજી પ્રક્રિયા: ઓનલાઈન
- અરજી શરૂ થવાની તારીખ: 16 સપ્ટેમ્બર 2025
- છેલ્લી તારીખ: 01 ઓક્ટોબર 2025 (રાત્રે 23:59 સુધી)
- વેબસાઇટ: https://ojas.gujarat.gov.in
વય મર્યાદા
કેટેગરી મુજબની ખાલી જગ્યાઓ
દિવ્યાંગ ઉમેદવારો માટે આ ભરતીમાં વિવિધ કેટેગરી હેઠળ જગ્યાઓ ફાળવવામાં આવી છે:
- LV (Low Vision): 143
- HH (Hearing Impaired): 143
- LC, AAV (OA, OL, BL વગેરે): 143
- MI (Multiple Disabilities): 142
પરીક્ષા પદ્ધતિ
અરજી ફી
ઉમેદવારોએ અરજી ફી ઓનલાઈન 236 જમા કરાવવાની રહેશે. સંયુક્ત પરીક્ષાની પ્રોસેસ ફી માટે ચુકવણીની મુદત 16/09/2025 થી 03/10/2025 સુધી રહેશે.
0 Comments