SSC GD Constable Recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશન (SSC ) એ જીડી કોન્સ્ટેબલ પોસ્ટ્સની ભરતી સંબંધિત મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કર્યું છે. સત્તાવાર સૂચના મુજબ, ખાલી જગ્યાઓ રીવાઈઝ કરવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 39481 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.
SSC GD કોન્સ્ટેબલ પાત્રતા શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. જે ઉમેદવારોએ નિર્ધારિત તારીખે આવશ્યક શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરી નથી તેઓ પાત્રતા ધરાવશે નહીં અને અરજી કરવાની જરૂર નથી.
ફોર્મ ભરવાની તારીખ
05-09-2024 થી 14-10-2024 (11:59) સુધી
SSC GD કોન્સ્ટેબલ પસંદગી પ્રક્રિયા:
કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE)
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
શારીરિક ધોરણ પરીક્ષણ (PST)
તબીબી પરીક્ષા (DME/RME)
ડોક્યુમેન્ટ વેરિફિકેશન.
SSC GD કોન્સ્ટેબલનો પગારધોરણ:
એનસીબીમાં સિપાહીની પોસ્ટ માટે પગાર લેવલ -1 (રૂ. 18,000 થી 56,900) અને અન્ય તમામ પોસ્ટ્સ માટે પગાર લેવલ -3 (રૂ. 21,700-69,100).
SSC GD કોન્સ્ટેબલ એપ્લિકેશન ફી
ઉમેદવારે અરજી ફી તરીકે 100 રૂપિયા ચૂકવવાના રહેશે. મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) અનામત માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોને ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા
લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ નોટિફિકેશન જોવા અહી ક્લિક કરો. મહત્વની તારીખો, ખાલી જગ્યાઓ અને અન્ય વિગતો જોઈ શકાય છે.
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ની સત્તાવાર વેબસાઇટ https://ssc.gov.in/home પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
0 Comments