Railway Paramedical Recruitment 2024 હાઈલાઈટ
પોસ્ટ નું નામ | Railway Paramedical Recruitment 2024 |
ભાષા | ગુજરાતી |
કેટેગેરી | ભરતી |
ટોટલ જગ્યાઓ | 1376 |
છેલ્લી તારીખ | 16-09-2024 |
ફી
ક્રમ |
શ્રેણીઓ |
ફી |
૧ |
Generel |
500 |
૨ |
sc, st, pwbd,Female, Tensgender, EBC |
250 |
SC, ST, ભૂતપૂર્વ સૈનિકો, PwBD, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ઉમેદવારો માટે: રૂ. 250ની ફીમાંથી CBTમાં હાજર થવાના સમયે બેંક ચાર્જને બાદ કર્યા પછી રૂ. 250 પરત કરવામાં આવશે.
અન્ય કેટેગરીના તમામ ઉમેદવારો માટે રૂ. 500 ની ફીમાંથી, CBT (કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ)માં હાજર થવા પર, બેંક ચાર્જીસ બાદ કર્યા પછી રૂ. 400 પરત કરવામાં આવશે.
1376 જગ્યાઓ:- કઈ કઈ પોસ્ટ માટે છે ભરતી
- હેલ્થ એન્ડ મલેરિયા ઇન્સ્પેક્ટર: 126 જગ્યાઓ
- નર્સિંગ સુપરિન્ટેન્ડ: 713 જગ્યાઓ
- ડાયાલિસિસ ટેકનિશિયન: 20 જગ્યાઓ
- ફાર્માસિસ્ટ: 246 જગ્યાઓ
- લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 2: 94 જગ્યાઓ
- અન્ય પોસ્ટ્સ: ડાયટીશિયન, ઓડિયોલોજીસ્ટ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, અને ઘણી વધુ જગ્યાઓ
આ તમામ પોસ્ટ માટેની ભરતીને લઈને ખાસ પદ્ધતિ છે. ઉમેદવારોને મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ પાસ કરવું ફરજિયાત છે. ખાસ કરીને આંખોની ક્ષમતાની ચકાસણી થશે.
મહત્વ ની લિન્ક | ||||||||||||
Apply Online | Click Here | |||||||||||
Download Notification | Click Here | |||||||||||
Download Post Wise Eligibility | Click Here | |||||||||||
Download RRB Wise Vacancy | Click Here |
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવાની અંતિમ તારીખ: 16 સપ્ટેમ્બર 2024
- અરજી કેવી રીતે કરવી: ઓનલાઈન અરજીઓને રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)ના અધિકારીક વેબસાઈટ https://www.rrbapply.gov.in/#/auth/landing પરથી અરજી કરી શકાશે.
અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
0 Comments