મહત્ત્વની બાબતો
ભારતીય નાગરિકત્વ ધરાવતા હોવા જોઈએ.
આસ્કોલરશિપ ગર્લ સ્ટુડન્ટ્સ માટે માન્ય રહેશે.
ઉમેદવાર બીઈ,બીટેક. ઈન્ટિગ્રેટેડ એમટેકના કોર્સમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
તદુપરાંત ઉમેદવારનું જે તે અભ્યાસક્રમમાં પ્રથમ વરસ હોવું જરૂરી છે.
આ સ્કોલરશિપ માત્ર અન્ડરગ્રેજ્યુએટ ઉમેદવારો માટે જ માન્ય રહેશે.
ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જરૂરી છે. »
ઉમેદવારે શૈક્ષણિક વરસ ૨૦૨૩ પછી જે તે બોર્ડ એક્ઝામ અથવા તે સમકક્ષની પરીક્ષા આપેલી હોવી જરૂરી છે.
ડિપ્લોના માધ્યમથી બીટેક અથવા અન્ય કોર્ષમાં પ્રવેશ મેળવેલા માટે આ સ્કોલરશિપ માન્ય રહેશે નહીં
ઉમેદવારે ફરજિયાતપણે હાયર સેકેન્ડરી પ્રિ યુનિવર્સિટી ઈન્ટરમિડિયટ, સીબીએસઈ, આએસસી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા શૈક્ષણિક બોર્ડની પરીક્ષા આપેલી હોવી જોઈએ
ઉમેદવારની વાર્ષિક આવકનું પ્રમાણ ત્રણ લાખ રૂપિયાથી વધારે ન હોવું જોઈએ
ઉમેદવાર પોતાના પરિવારમાંથી પ્રથમ બેચલર ડીગ્રી મેળવવા માટે આઅભ્યાસ કરી રહ્યા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે.
ઉમેદવારની નાણાકીય યોગ્યતા નક્કી કરવામાં આવે છે અને આ અભ્યાસક્રમ માટે જરૂરી છે એ બાબતે તપાસ કરવામાં આવે છે.
ઉમેદવારના ફેમિલો બેકગ્રાઉન્ડની ખરાઈ કર્યા બાદ એકેડેમિક ટ્રેક રેકોર્ડ જોવામાં આવે છે.
ઉમેદવારની પસંદગી મેરિટ કમ એપ્લિકેશનના બેઝિઝ ઉપર કરવામાં આવે છે
સહાય
પસંદગી પામેલા ઉમેદવારને કુલ બે લાખ રૂપિયાની મદદ કરવામાં આવે છે.
દર વરસે ૫૦૦૦૦ રૂપિયા સત્રના આરંભ સાથે આપવામાં આવે છે.
માર્ચ મહિનાથી ચુકવણી કરવામાં આવે છે. આ વરસે અરજી કરનાર અને પસદગી પામેલા ઉમેદવારને માર્ચ, ૨૦૨૬માં ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપવામાં આવશે. > લેપટોપ, મેન્ટરશિપ. સ્કિલ બિલ્ડિંગ ઓપર્ચ્યુનિટીઝ એન્ડ નેટવર્કિંગ ઓપર્ચ્યુનિટીઝ પુરી પાડવામાં આવે છે.
એમેઝોન ઈન્ટરશિપ માટે તક પુરી પાડવામાં આવે છે.
નીચે આપેલ અભ્યાસ માટે મળવાપાત્ર
1- JEE માર્કશીટ 2-BE/B.TEEH 3-MBBS 4-M.TEEH
5-B.PHARM 6-LAW 7-B.ARCH
અરજીસાથે જોડવાના પુરાવા ડોક્યુમેન્ટ
1- આધારકાર્ડ
2- બેંક પાસબૂક
3- ગુજકેટ માર્કશીટ
4- 10-12 માર્કશીટ
5- સ્કૂલ બોનોફાઈડ
6- ફી પહોચ
7- પાસપોર્ટ સાઈઝ ફોટો
8- ઈમૈલ- મોબાઈલ નંબર
અરજી કરવાની છેલ્લી તારીખ. ૩૦ નવેમ્બર, ૨૦૨૫
0 Comments