BMC recruitment 2025 : Ojas New Bharti 2025 અંતર્ગત ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી અહીં આપેલી છે.
Ojas BMC Bharti 2025 : ગુજરાતમાં નોકરીની રાહ જોઈ રહેલા
ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ઓજસ ગુજરાત દ્વારા ભાવનગર મ્યુનિસિપલ
કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. વહિવટી અધિકારીથી
લીને સ્ટાફ નર્સ સુધીની કૂલ 70 જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે
સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
Ojas
New Bharti 2025 અંતર્ગત
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરીઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વન માહિતી
અહીં આપેલી છે
Ojas ગુજરાત નવી ભરતી 2025ની મહત્વની માહિતી
|
સંસ્થા |
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC Bharti 2025) |
|
પોસ્ટ |
વહિવટી અધિકારીથી લઈને સ્ટાફ નર્સ સુધી વિવિધ |
|
જગ્યા |
70 |
|
એપ્લિકેશન મોડ |
ઓનલાઈન |
|
વય મર્યાદા |
વિવિધ |
|
અરજી કરવાની છેલ્લી તારીખ |
8-11-2025 |
|
ક્યાં અરજી કરવી |
https://ojas.gujarat.gov.in/ |
BMC Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
|
પોસ્ટ |
જગ્યા |
|
વહિવટી અધિકારી |
1 |
|
નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ) |
1 |
|
સેનેટરી ઈન્સ્પેક્ટર |
1 |
|
સ્ટાફ નર્સ |
5 |
|
ટેકનીકલ આસીસ્ટન્ટ (ઇલેકટ્રીકલ) |
2 |
|
ફાર્માસીસ્ટ |
1 |
|
સ્ટેનોગ્રાફર (ગુજરાતી) |
1 |
|
સ્ટેનોગ્રાફર (અંગ્રેજી) |
1 |
|
ફિમેલ હેલ્થ વર્કર |
30 |
|
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ) |
27 |
|
કુલ |
70 |
ભાવનગર
મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા
પગાર ધરોણ
અરજી કેવી રીતે કરવી?
·
ઓજસ અંતર્ગત અરજી
કરવા માટે ઉમેદવારેસૌ પ્રથમ https://ojas.gujarat.gov.in
વેબસાઈટ પર જવું.
·
ઉમેદવારે
જાહેરાતપૈકીની સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારી કરવા માટે જાહેરાતના સંવર્ગના નામ
પર ક્લિક કરી એપ્લાય કરવું.
·
અહીં માંગેલી તમામ
વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ
માટે પ્રીન્ટ કાઢી લેવી

0 Comments