નોધાયેલા કે ના નોધાયેલા બાંધકામ શ્રમિકને નોધાયેલી કે ન નોંધાયેલી બાંધકામ સાઈટ પર ચાલુ કામે અકસ્માત મૃત્યુ થાય અથવા કાયમી અશક્તતાના કિસ્સામાં આર્થિક સહાય
લાભ : એક વખતની રૂ.૫.૦૦ લાખની નાણાકીય સહાય
વિભાગ : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
ક્ષેત્ર : શ્રમયોગી કલ્યાણ
યોજનાની માલિકી : રાજ્ય સરકાર
યોજનાનો પ્રકાર : સામાન્ય યોજના
કેટેગરી : તમામ
જાતિ સંબંધિત પાત્રતા : કોઈ પણ
વ્યવસાય : બાંધકામ શ્રમિક
શિક્ષણ : કોઈ પણ
સામાજિક અને આર્થિક ધોરણ : કોઈ પણ
યોજના કોને લાગુ પડશે : ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ / ન નોંધાયેલ બાંધકામ શ્રમિકના વારસદાર
યોજનાનો વ્યાપ : ગુજરાતભરમાં
એપ્લિકેશન ફોર્મનો પ્રકાર : ઓનલાઇન(Online)
એપ્લિકેશન ફોર્મ ભરવા માટે ની લિન્ક : https://sanman.gujarat.gov.in/
જરૂરી બીડાણ :
(1)ઇ-નિર્માણકાર્ડ અકસ્માત અંગે FRI ની નકલ (2) કાયમી અશકત્તાનુ સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર
(3) નિરીક્ષકશ્રીનો સ્થળ તપાસ અહેવાલ
(4) પેઢીનામું
(5) પોલીસ પંચનામા/પી.એમ.રીપોર્ટની નકલ
(6) બેંક પાસબુક / રદ ચેક
(7)મરણનું પ્રમાણપત્ર
(8) વારસદાર અને શ્રમિકનો ઓળખનો પુરાવો
(9)વારસદારનુ સંમતિ પત્રક
(10) સોગંદનામું
0 Comments