યોજનાનું નામ
- દિવ્યાંગ સાધન સહાય યોજના
પાત્રતાના માપદંડ
- ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ. ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.
૨૭ ફોલડીંગ વ્હીચેર
૨૮ હીયરીંગ એઇડ
(અ) પોકેટ રેન્જ
(બ) કાન પાછળ લગાવવાનું
૨૯ ફોલ્ડીંગ સ્ટીક
૩૦ એલ્યુમીનીયમની કાંખધોડી
૩૧ કેલીપર્સ
(અ) ધુંટણ માટેના
(બ) પોલીયો કેલીપર્સ
૩૨ બ્રેઇલ કીટ
૩૩ એમ.આર. કીટ (મંદબુધ્ધિરના બાળકો માટે)
૩૪ સંગીતના સાધનો
- દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ હાલ ફક્ત દિવ્યાગતામાં રાહત થાય તેવા નીચે મુજબના સાધન માટે અરજી કરી શકાશે.
રજુ કરવાના ડોક્યુમેન્ટ
- જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
- ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , મેડિકલ સર્ટિફિકેટ )
- રેશન કાર્ડ
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
0 Comments