New Update

6/recent/ticker-posts

અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રૂ.૭.૫૦ લાખ સુધીની લોન સહાય

 ગુજરાત રાજયના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને લોન અને સહાયના સ્‍વરૂપમાં નાણાંકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્‍ચિત સમય-મર્યાદામાં ગરીબ રેખા હેઠળ બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ છે


.

વધારે માહિતી નીચે કોષ્ટક માં આપેલ છે



 

સ્વરોજગારલક્ષી યોજના

થ્રી વ્હીલર યોજના

મારુતિ સુઝુકી ઇકો

ટ્રેક્ટર અને યાંત્રિક સાધનો

ધિરાણ ની મહતમ મર્યાદા

૨ લાખ

૩ લાખ

૬.૬૫ લાખ

૭.૫૦ લાખ

ઉમર

૧૮  થી ૫૦

૧૮  થી ૫૦

૧૮  થી ૫૦

૧૮  થી ૫૦

આવક મર્યાદા

૬ લાખ

૬ લાખ

૬ લાખ

૬ લાખ

વ્યાજ દર

મહિલા   - ૧ %

પુરુષ - ૩ %

પુરુષ - ૩ %

પુરુષ - ૩ %

પુરુષ    - ૨ %

 

 

 



નિયમો અને શરતો

(૧) અરજદાર ગુજરાતના વતની અને અનુસુચિત જાતિના હોવા જોઇએ.

(૨) અરજદારના કુલ વાર્ષિક આવક  ,૦૦,૦૦૦/- કે તેથી ઓછીŽ હોવી જોઇએ.

(૩) અરજદારની ઉમરં ૧૮ વર્ષ  થી ૫૦ વર્ષ વચે હોવી જોઇએ

(૪) આ યોજનાની વસૂલાત નિયત કરેલ ૬૦ માસીક હપ્તા (સ્વરોજગારલક્ષી યોજના) તથા બાકી ની યોજના માં ૯૬ માસિક હપ્તા માં  વ્યાજ સહિત પરત કરવાના રહશે.

(૫) અરજદાર કે અરજદારના કુટુંબ  માથી કોઇ પણ સભ્યએ અગાઉ નિગમ/કોઇપણ સરકારીŽ/

     અર્ધ સરકારીŽ કચેરી કેŽ બેન્ક પાસે થી વાહન ખરŽદવા કે અન્ય ધંધા માટે લોન લેધેલ હોવી જોઇએ         હીŽ.

(૬) અરજદાર કે અરજદારના કુટુંબ માં  કોઇ સભ્ય  સરકારી કે અર્ધ સરકારી કચેરી  Žમાં ફરજ

    બજાવતા  હોવા જોઇએ નહીŽ.

ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા

  (૧) આધારકાર્ડ

(૨)રેશનકાર્ડ

(૩)ચૂંટણીકાર્ડ

(૪)ઉમરનો પુરાવો

(૫)આવકનો દાખલો

(૬)જાતિનો દાખલો

(૭)પાસપોર્ટ ફોટો

(૮)સહી ફોર્મ

(૯)લાઇસન્સ (વ્હીકલ લોન માટે)


ફોર્મ ભરવાની ફોર્મ છેલ્લી તારીખ-17-08-2025







Post a Comment

0 Comments